30/09/2020

લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત…

સુરત થી અમદાવાદ જતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભરૂચ હાઇવે ના વડકલા ગામ પાસે અકસ્માત….
૩ના મોત અને ૧૫ થી વધુ ઘાયલ…. અકસ્માતમાં ઘાયલ થયેલ તમામ ને ભરુચ સિવિલ માં ખસેડાયા….