01/12/2020

અમદાવાદ મીરજાપુર કોર્ટમાં જામીન ફગાવ્યા 1.50 કરોડ ડ્રગ્સના મામલામાં

બ્રેકિંગઅમદાવાદ૧.૫૦ કરોડના ડ્રગ્સ ના કેસમાં આરોપીના જામીન નામંજૂર,સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી,અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કરી હતી આરોપીની ધરપકડ,આરોપી શહેઝાદ તેજાબ વાળા એ લડી હતી ધારાસભ્યની ચૂંટણી,જમાલપુર ખાડિયા વિધાન સભા માંથી ધારાસભ્યની ચૂંટણીમાં થઈ હતી હાર.